________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૩
ઈલાજ ૧૧ મા.
મા
વીંછુના કરડવાથી ઝેર જ્યાં સુધી ચડયું હોય તે ભાગથી તે ડંખ મારવામાં આવ્યા હોય ત્યાં સુધી ડીગ્માના ઝાડનું મુળી" લઇ ઉપર ફેરવવું અને ડંખની ઉપર ઉપણું મુળી ઘસીને ચાપડવું, તેથી વીંછુનું ઝેર ઉતરી જશે.
સસણીની અથવા દુધવાલરોની દવા.
આ દરદ ઘણું કરીન નાનાં અચ્ચાંને થાય છે. અચ્ચાંની માના ખાવામાં કાંઇ ભારે પદાર્થ આવવાથી દુધમાં મીગાડો થાય છે અને તે ીગડેલું દુધ અચ્ચાંને ધવાડયાથી અથવા અચ્ચાંને સરદી થવાથી એ દરદ થાય છે.
ઈલાજ ૧ લેા.
શેર.
એરંડીની છાલના રસ ૧
૧
અરડુસીના રસ પીપળાનાં પાંદડાંના રસ ૧
ઝાઝાટાના રસ
૧
ગાળ...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગાડના રસ કેળના રસ રીંગણીના રસ મ .
For Private and Personal Use Only
શેર.
...
...
૧
૧
એ સર્વેને એકવત કરીને એક માટીના વાસણમા ભરી તેના મોઢાં ઉપર એક કોડી" સુકી કયડમટી કરવું.