________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૨
તેમાંથી પગને તળીએ પણ લગાડવું. જો લીલી હળદર નહીં મળે તા સુકી હળદરને ભુકો પાણીમાં મેળવી ભાજવી ગાળી કાઢી વાપરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇલાજ ૫ મે.
આમલીના ચીચેાડાની ઉપરની છાલ કાઢી તે વીંધુનાં ડંખ ઉપર વળગાડવી, એટલે નરમ પડશે, ઇલાજ ૬ ડ્રો.
નાખવું.
ભીડાની જડને ફુટી તે વીંછુની કડેલી ડંખની જગા ઉપર આંધવી. જડ નહીં હોય તો કાંદા કુટી તે જગાએ આંધવા; અથી ઇજા દુર થશે. ઇલાજ ૭ મા.
નીમકનું પાણી કરીને એક એક ટીપું નાકમાં
ઈલાજ ૮ મા.
સરકા ને નીમક એકરસ કરીને ઘા ઉપર લગાડવું. ઈલાજ ૯ મા.
આમલીના ચીચોડા પાણીમાં અરધા ઘસી આક્રી રહેલા અરધાને ડંખ ઉપર લગાડવા. તે એવા વળગશે કે ઝેર ચુસવા પછીજ પાછા ખરી પડશે.
ઇલાજ ૧૦ મા.
આંમાનાં ઝાડ ઉપર જ્યારે કેરી હોય ત્યારે કેરી તાડતાં ચીક નિકળે છે તે ચીક એક સીસીમાં ભરી રાખવા. જે માણસને વીંછુએ કરડયા હોય તેના ડંખ ઉપર તે ચીક ભરવાથી ઝેર ઉતરી જશે.
For Private and Personal Use Only