________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૮ મો. અગર. સુંઠ, લવંગ. જાયફળ. વાવડીંગ,
એ સર્વે વસાણાને સરખે ભાગે લઇને તેને માવડાનાં બેવડા દારૂમાં ઘસીને થોડું ઉભું કરીને છાતી, પાંસળાં તથા પેટ ઉપર પડવું. એ પ્રમાણે ત્રણ વખત ચેપડવું.
ઈલાજ ૯ મે.
હરડાં. બેડાં. એ બંનેને ઠંડા પાણીમાં સરખે ભાગે ઘસીને તેમાં સીંધાલુણ વાલ ૨ નાખી મેળવવું, પછી તેમાંથી નાની ચમચો ભરીને દહાડામાં એક અથવા બે વખત પાવું. એ પ્રમાણે ત્રણ દહાડા સુધી પાવું.
- ઈલાજ ૧.૦ મે. પાપડ ખાર ચણાની દાળથી ઓછો લઈને તેમાં ગળ વાલ પાંચ તથા બચ્ચાની માનું દૂધ થોડું નાખી મેળવી દહાડામાં બે વખત પાવું. એમ ત્રણ ચાર દહાડા પાવું; પણ એ દવા પાંચ મહીનાની ઉપરનાં બાળકને પાવી.
ઈલાજ ૧૧ મે. ગોરું ચંદન વાલ ૩. હળદર વાલ ૩
એ અને માંડવાનાં પાનનાં રસમાં એકવાત કરીને તેમાંથી ટીપાં ૧૫ થી તે ર૫ સુધી દહાડામાં બે વખત પાવા. એ પ્રમાણે દીન ૧૦ સુધી એ દવા અચાને યાય કરવી નથી શાયદો થશે.
For Private and Personal Use Only