________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
ઈલાજ જ છે. વાવડીંગ તોલા રે લઈ તેને છુંદી આટા જેવી કરી પ્રાંડી અથવા મેવડાંના દારૂમાં મેળવી ગરમ કરી પેટે એળીને ભરવી, તેથી પવન હશે તે બલાસે થશે.
વિછ કરડે તેના ઇલાજ.
ઈલાજ ૧ લો. કહેલું કે જેને કેટલાક લેકે દાંગર કહે છે તેનું ડોચું લીલું અથવા સુકું કોઈ પણ મળે તેને પાણીમાં ઘસીને ડંખ ઉપર લગાડવું.
ઈલાજ ર જે. બેરડીનાં પાંદડાં ચાવીને ડંખ ઉપર મુકવાં.
ઈલાજ ૩ જ. મીઠું વાપરવાનું ચમચા ૧ લઈ એક વાઈબગલાસ પ્રાંડીમાં નાખી મેળવવું. પછી ડંખેલા ભાગ ઉપર એક કપડાના કટકાથી તે લગાડવું. તેની અસર થોડા વખતની અંદર ચમત્કારીક રીતે થઈ ઝેર ઉતરી જાય છે.
ઈલાજ ૪ થે. નમક તલા ૧ થી ૨ લીલી હળદરના રસમાં મેળવી સીસીમાં ભરી રાખવું, ને જેને વિષ્ણુએ કરડ હેય તેની આંખમાં એ પાણીના ૪ થી ૫ ટીપાં નાખવાં ને
For Private and Personal Use Only