SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 6 6 6 ३९८ સલેખમ થઇ થાંસ થયો હોય તના ઇલાજ એ રોગ થવાનું કારણ-કંડી હવા ખાવાથી, કંડ રાક ખાવાથી, ઠંડી હવામાં બંધાયેલું બરફ ખાવાથી તથા ઝાકળમાં રહેવાથી એ રોગ થાય છે. ઈલાજ ૧ લે. ખજુરની પેસી ... ... હમજી હરડે ખરી કીધેલીના દાણા સફેદ મરી ખરાં કીધેલાં દાણા કાળાં મરી ખરાં કીધેલાં દાણા ... વરીઆળી ... ... ... તોલા . સુંઠ ઝીણા કટકા કીધેલી કટકો ... ... ... ૧ એ સઘળાં વસાણુને સાફ કરી એક વાસણમાં નાખી તે માંહે ગરમ ખખળતું પાણી શેર ટા નાખી તે ઠંડુ પડે પછી ગાળી કહાડી તેમાંથી વાઈન ગલાસ ૧ પીવાથી સલેખમ તથા થાંસે નમ્ર પડશે. પેટ નહી લાવવું હોય તે ખજુર તથા હરડે અંદર નાખવાં નહીં ઈલાજ ૨ જે. એલચી દાણા નંગ ૧૧ વરીઆળી તોલો ૧ બદામની બીજ ... ૩ એ વસાણાને જરા ખરાં કરી તેમાં પાણી શેર ટા ગરમ ખખળતું નાખી ઠંડુ પડયા પછી ગાળી કહાડયું, અને તેમાંથી એક વાઈને ગલાસ દરદીને દહાડામાં એક વખત પાવાથી સલેખમ નરમ પડશો. A - 9 For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy