SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૪ ઈલાજ ૭ મે. ગેખરૂ તલા પ. કવચ બી તેલ ૫. એ બંને વસાણાંને કુટી કપડછંદ કરીને તેમાંથી તલા ૫ ને આસરે લઈને દૂધ શેર ૧ માં ઉકાળવાં ને દુધ શેર છા રહે ત્યારે ઉતારી તેમાં સાકરનો સુકો ચમેચા ૧ ભરીને નાખો અને પછી પીવું. બરાક-ગેસ, રોટલી, મરઘીને સેર, વગેરે ખાવાં. કઠોળ, (વાલ, વટાણું અડદ) તથા વાયડી ચીજ ખાવી નહીં; તથા તેલ, મરચું, આમલી, દહીં, છાસ પણ ખાવી નહીં. તા જાવંત્રી - ... ૧ ઈલાજ ૮ મે. તોલે. વેગ ••• ••• ... ૧ જાવંત્રી ... ... ૧ તજ ... ... .. ૧ પીયર ... ... ૧ અફીણ ... ... 0ા અકલગી ... ૧ સમુદર લેખના બી ૧ એ સઘળાં વસાણને કુટી કપડછંદ કરીને તેને ખલમાં નાખવાં, અને એ વસાણાંનાં વજન જેટલી જ ચીની સાકરને ભુકો પણ સાથે નાખી ખલ કરવાં. પછી તિમાં થોડું પાણી નાખીને ખલવું; અને ગોળી બંધાય એવું થાય એટલે તેની ગેળી વાલના જેવડો વાળવી. તેમાંથી ગળી ૧ દરરોજ સવારે ખાવી; અને ઉપર દુધ શેર - પીવું. એ પ્રમાણે દીન ૩ કરવું. જે એથી ગરમી માલમ પડે તે લીંબુનું સરબત એક મોટું ગલાસ પીવું. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy