________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪ ર તથા એલચી દાણા ૫ નાખી ગરમ કરવું ને થોડું અળે એટલે ઉતારી તેમાં સાકર ચમચૅ ૧ નાખી હલાવીને પાઈ દેવું.
રાકમાં ગેસ, મરઘી, તથા ઘીવાળું ખાણું આપવું. હિંદુઓએ ઘી, દુધ, તથા ઘઉંના પદાર્થો ખાવા.
ઈલાજ ૫ મે. જેઠીમધની લાકડી તલા ૧૦ ને કુટી કપડછંદ કરી તેનું ચુરણ કે સીસીમાં ભરી મુકવું. પછી તેમાંથી તોલો •ા મધ સાથે મેળવી દરરોજ સવારે ખાવું અને કલાક ૧ પછી ઉપર દુધ શેર વા પીવું. એ જ પ્રમાણે દહાડામાં બે વખત દવા ખાઈ ઉપર દૂધ પીવું. એ પ્રમાણે દીન ર૧ એ દવા ખાવી.
રાક સારો આપ. માછલી, તેલ, ચરણું તથા ખટાસ ખાવો નહીં.
ઈલાજ ૬ ડ્રો તોલા. તાલા,
તાલાગળે. ૩ આમળા ૩ ગેખરૂ ૪
એ વસાણાંને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી મુકવાં. પછી તેમાંથી ચુરણ તોલે ૧ લઈને ઘી તથા સાકર સાથે મેળવીને દરરોજ સવારમાં ખાવું. કદાચ ધ્યાન પહોંચે તે દહાડામાં બે વખત એ દવા ખાવી. એ પ્રમાણે દીન ૨૧ ખાધાથી શયદો થશે.
ખોરાકમાં મછી, તેલ, મરચું, ખાટું તથા વાયડા પદાર્થો ખાવા નહીં.
For Private and Personal Use Only