________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
ઈલાજ ૨૫ મ. માણસ આજારી પડવાથી માથું દુખતું હોય ને મા પવન ચાહડી લવારે બકાર કરે તેને ઈલાજ,
અરીઠા છાલ સાથેના નંગ ૫ થી ૧૦ નું શિક્ષણ કહાડી તે રણ કયાલ તથા માથા ઉપર ભરવાથી નરમ થશે.
માથું ગરમ થાય તેના ઇલાજ.
તાવથી, બહુ મહેનત કરવાથી, લેહી ગરમ થઇ માથે
ચહડે તેથી, ગરમ ચીજ ખાધા પીધાથી, ઘણે દારુ પીવાથી તથા કછો અથવા ગુસ્સે કી હોય તેનાથી એ દરદ પેદા થાય
છે, તેના ઈલાજ.
ઈલાજ ૧ લો. “સમદર ફળ) (મરાઠી ભાષામાં તથા ગુજરાતીમાં જેને “સનદર ફળ કહે છે) જે ઝાડ ઉપર થાય છે ને મોટી હરડે જવું અથવા જાયફળ જેવું અને વજનદાર હોય છે, તેને બકરીના દૂધમાં ઘસી નના માથામાં ગરમી થઈ હેય ને માથે હાથ મુકવાથી ગરમ લાગતું હેય તેને ભરવું. એથી ઠંડક થશે.
For Private and Personal Use Only