________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫.
ઈલાજ ૭ મે. નવસાગર તોલે ૧ કલીને ચુને સુરતી તોલે ૧
એ અને વસાણાને કે કરી એક કાચના બુચવાળી નાની સીસીમાં નાખી તેમાં તે યુકે ડુબે એટલું પાણી રેડવું. પછી જે માણસને ફેર ચકર આવતા હોયે તેને તે સીસીને બુચ ઉઘાડી થોડું થોડું સુઘાડવું એથી ઘેર ચકર આવતા ભાગશે.
ઈલાજ ૮ મો.
અજમો - મા
કેરમાની અજમે છે સંચળ છે છુંદી વાપર. વરીઆળી તલા છે
એ જણને સાફ કરી એડી મેળવી ગાયનાં તાજાં મુત્રામાં ભીંજવી કાઢી તડકામાં સુકવવી. અને દહાડે પણ એજ મુજબ ભીંજવી સુકવવો. એમ છે દીવસ કરવું. પછી તેને ખાંડી લુક કરી તેમાંથી સવાર સાંજ તાલે છે તથા સાકર તેલ કા સાથે મેળવી ખાવી; ને પછી થોડું પાણી પીવું. એથી મગજ ઠેકાણે આવશે. ખટાસ, તેલ બીલકુલ ખાવું નહી.
For Private and Personal Use Only