________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
ઈલાજ ૩ જે. લોભન તલા મા ની ભુકી કરી તેને દહીં સાથે મેળવી દરરોજ સવારમાં ખવાડવાથી વાળે બહાર નીકળી આવશે. વાળે બહાર નહીં આવે તેટલા દિવસ એ દવા ચાલુ રાખવી.
'ઈલાજ ૪ થે. સાફ કરેલે નવસાગર જે વેલાતથી આવે છે, જે ગાંધીની દુકાને વેચાય છે જેને Amonia Chloride કરી કહે છે તેની સુકી એક તપખીરની ચપટી જેટલી લઇ વાળાનાં મેઢાં ઉપર દરોજ મુક્યા કરવી, તેથી વાળા બહાર નીકળી આવશે.
ઈલાજ ૫ મે. તાલા,
તલા. આંકડામાં કુલ ડીંડવા સાથે ૩ ગેળ ... ... ૩.
આંકડાનાં ફુલને બારીક છુંદી તેમાં ગોળ મેળવ, ને તેની ગેળી નંગ ૩ વાળવી અને એ ગાળી, વાળાનાં દરદીને સવારે ૧ તથા સાંજે ૧ તથા બીજે દહાડે સવારે ૧ એમ ત્રણે ખવરાવી. એથી જ્યાં સુધી વાળાની અસર હશે તેટલો વખત ઝાડા થશે. અસર નાબુદ થયેથી ઝાડા બંધ થશે.
જો ઝાડા ઘણા થાય અને દરદીને ધીરજ ન રહે તે સાકરની મીઠી ચાહા બનાવીને પાવી, તેથી ઝાડા ધ થશે.
For Private and Personal Use Only