________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૫
ઈલાજ ૨ જે. કમળ જેને કમળ કાકડીના કુલ પણ કહે છે, તે નંગ ત્રણ લઇ તેની વચમાં સાકર મૂકી જ સવારના નરણે કેડે ખાવાં. એથી રેતીનું જોર નરમ પડશે ને થીસાબ છુટશે. •
ઈલાજ ૩ જે. પીસાને રસ્તે રેતી પડતી હોય, ધાત જતી હોય, કમર ઘણી દુખતી હોય ને દસ્તાન જતું
હોય તેની દવા. લીલા શેખનાં બે ત્રણ છોડ ફળ સાથે લઈ તેને પાણી શેર માં રાત્રે ભીજવી મુકી સવારમાં અચકળી કાઢવા. તેથી પાણી ચીકણું થશે. તે પાણીમાં દુધ શેર યા તથા સાકર તેલા બે નાખી પાવું. જે લીલાં ગેખરું નહીં મળે તે સુકા ગખરૂં પાંચ સાત દાણું લઇ છુંદી આટે કરો, ને તેને જાજરાં કપડાંમાં ચાળી કહાડી તેમાં સાકર તથા પીપરીમૂળ તોલે કા મેળવી શકવું, એથી રેતી તથા ધાત જતી હશે તે નરમ પડશે.
ઈલાજ ૪ થે. ચીભડાની અથવા ખરબુચાની લીલી અથવા સુકી છાલને ગરમ પાણીમાં નાખી તે પાણી દહાડામાં બે ત્રણ વખત બે ત્રણ ગલાસ પાવું. એથી રેતી હશે તે દેવાઈ જશે. વળી એ ધણીને સારું મીઠું અનેનાસ ખવરાવવું, એથી પણ રેતી ઘેવાઈ જશે.
For Private and Personal Use Only