________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.૩૩૮
લોહી પેટને રસ્તે પડતું હોય તેના
ઇલાજ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૧ લા.
જાંબુનાં ઠળીયાના ભુકો કરી તેમાંથી તાલેા બ (પા) સવારે તથા સાંજે દુધ સાથે ફાકવા. એથી લાહી જતું અટકશે.
ઈલાજ ૨ જો.
તાલા.
તાલા.
સુંઠ
લગ
૧
યોરીમુળ... ૧ અજમા... ૧
...
For Private and Personal Use Only
તાલા.
સીંધવ ૧
એ સઘળાં વસાણાંને કુટી કપડછંદ કરી તેનું ચુરણ અનાવવું, ને તે ચુરણમાંથી તાલા મા લઇ દરોજ સાંજે શકવું ને ઉપર દુધ શેર ન પીવું. એથી લે!હી જતું અંધ થશે. તેલ, મરચું તથા ખટાસવાળી કાંઈ ચીજ ખાવી નહીં. દિન ૧૦ સુધી એ દવા ચાલુ રાખવી.