________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪ લછર, તમાલપત્ર, પીપરીમૂળ, ઉજળા મરી, એલચી દાણા, જાયફળ જાવંત્રી) ને છુંદી મેળવી ઉપલાં એડવેલાં વસાણાં ચુલા ઉપરથી ઉતાર્યા પછી તરતજ મેળવી
એકરસ કરવાં ને તે પાક કાચના ચક્ષુમાં ભરી મુકો. તેમાંથી એક તેલે દરરોજ લઇ એક વાદનગલાસ (તિલા ૬) દુધમાં મેળવીને પીવે, ને જે મરજી હોય તે ઉપર અર કા દુધ પીવું. તેથી ખખરીને પેટ આવશે. કદાચ થાક ખાઈ ઉપરથી દુધ પીશે તે પણ હરકત નથી.
રેતીના ઉપાય. વીસાબને રસ્તે રેતી પડતી હોય તેના ઇલાજ,
ઈલાજ ૧ લે. જ્યારે પિતાને રસ્તે રેતી જવાથી કમરમાં ચસક અથવા પેન મારે ત્યારે કેસુડીનાં ફલને ચેક કરો. એ એક કમર ઉપર અથવા પીડું ઉપર જ્યાં દુખારો થતું હોય ત્યાં કરવાની રીત -
. એક તપેલીમાં પાણી ભરી તેને અહલા ઉપર સુકવી ને તેની ઉપર એક ચાળણી અંદર પાણી નહીં લાગે તેમ મુકવી, ને તે ચાળણીમાં કેસુડીનાં ફુલ નાખવાં, ને પાણીની વરાળે કુલ ગરમ થાય ત્યારે તેને કટકામાં નાખી કમર ઉપર અથવા પીડુ ઉપર સેક કરવો ને તેની ઉપર ગરમ પાણીની કોથળી અથવા આટલી સુકવી. એ પ્રમાણે દિવસમાં પાંચ છ વખત સેક કરો. એથી પીસાબ છુટશે, ને રેતીની પેન નગ્સ પડશે.
For Private and Personal Use Only