________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલા.
૩૩૨
તાલા. એરંડીe ... ... ૩ ફુદને . . વા સુંઠ .. ... ... વરીઆળી ... 9
મું, ફુદને તથા વરીઆળીને ખરાં કરી પાણી શેર મા માં નાખી ઉકાળવાં ને પાણી શેર છા રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાં એરંડીઉં ભેળી પી જવું. એથી પેટને ખુલાસે થઈ રૂપચરનું દરદ મટી જશે.
ઇલાજ ૧૪ મે. અજમે તેલ ૭ પાણી શેર ૨- એરંડીઉ તલા ૧૪
ઉપલી જણસેને એક કલાઈ કરેલાં વાસણમાં નાખી ચુલા ઉપર મુકીર્તમાનું પાણી બળી જતાં સુધી ઉકાળવી. પછી ઉતારી ગાળી કાઢી એ તેલ પેટ, પી, તથા ગેળી ઉપર મસળી ઘસવું. અરધા કલાક પછી ઉપર આંકડાંના પાંદડાં ગરમ કરીને આંધવાં અને તે આર કલાક રહેવા દેવાં. પછી કહાડી લઇ તે જગા ગરમ પાણીથી દેવી. એથી રપચર ઠેકાણે આવશે.
ઈલાજ ૧૫ મે. એળીએ. જવખાર. ઉપલેટ. વછનાગ.
એ ચારે જણસનું તેલ સરખે ભાગે લઈ મેળવી અંતરગલ ને આજુ તરફ ઉતરવું હોય તે ઉપર પડવું; અને એરંડીઉ તાલે કા દરદીને પાવું. એ મુજબ દીન ૧૫ એ દવા ચાલુ રાખવાથી સારું થશે.
ઈલાજ ૧૬ મો. કાચબાના બેદાનું તેલ કહાડીને ખાવાના પાનમાં જીદા વાલ ર ને આસરે લગાડી ખાવાથી અંતરગલ ને અરજ દુર થશે. ખેરાક-ખાટું, તેલ, ખાવું નહી.
For Private and Personal Use Only