________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬ એ સર્વેને છુંદી મેળવી દરોજ સવારમાં દીન ૪ સુધી પીવાથી રગતપીત જશે.
ઈલાજ ૫ મે. પારે... તોલે હા અમલસાડે ગંધક તોલે છે
એ બેઉને ખલમાં નાખી એક દીવસ ખલ કરવી. પછી તેમાં મગરેલ તેલ નાખતા જવું.ને ખલ કરતા જ. એમ એક દીવસ કીધા પછી તેને કાચના અથવા કલઈ કરેલા વાસણમાં ભરી રાખવું ને રગતપીત ઉપર અવાર નવાર ચેપયા કરવું એધી આરામ થશે.
રપચર જેને અંગ્રેજીમાં હરની આ
કહે છે તેના ઇલાજ.
જે કોઈને “રપચરએટલે ગેળે ચ હોય જેને
અંતરગળનો મરજ કહે છે ને તેથી પેટ તથા પીસાબ બંધ થઈ ગયાં હોય તેના ઈલાજ.
ઈલાજ ૧ લો. તોલા.
તેિલા. દીવેલીનું મગજ... સા સંચળ... ... ... " અજમો ... ... ૫ વરીઆળી ... ... ૨ સુંઠ ••• ... ... વા :
એ સઘળાં વસાણાંને છુંદી બારીક કરી ભારી રાખવાં, ને જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી ચમચી એક લઈ તેમાં બકરીનું દુધ ચમ એક તથા એરંડીઉતેલ ચમચે એક નાખી બરાબર મેળવી પાવું. એથી પેટ
For Private and Personal Use Only