________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૯ ઈલાજ ૭ મે. મેથી.
ધનુરાનો રસ. એ બેઉને સરખે વજને લઈ પ્રથમ મેથીને ૭ કે વખત દળીને અહજરીક આટા જેવી કરવી. પછી તેમાં ધતુરાને રસ લેવડી થઈ શકે તેટલો નાખી, જે ઠેકાણેથી. ગળે ઉતરે છે ત્યાં મુકવી, ને પછી તે ઉપર કા છો આંધવો. એથી પસે ઘણે છુટશે. લેપડી બાંધ્યા પછી હાલચાલ કરવી નહીં. એ ઉપાય ઘણા દિવસ સુધી રેજ કર્યા કરો.
ઈલાજ ૮ મે. જ કોઈને અંતરગળ “પચર એટલે ગળે ઉતર્યો હેય ને ચઢ ઉતર નહીં થતા હોય તેને ઇલાજ.
મરજાદને પાલે જેને વેલે દરિયા કિનારે રેતીમાં તથા ખડકમાં થાય છે, તેનાં પાંદડાં પાણીમાં ઘેર કાઢી કાદવના વાસણમાં ભરી તેનું મોટું બરાબર બંધ કરી તેને ધીમા આતસમાં અથવા છાણામાં મુકી આવો. તે અાઈને નરમ થાય, એટલે તેને હાથે મસળી અથવા ઇંદી સેહત સેહતા ગેળી ઉપર આસપાસ ફરતા મુકી
ઉપર કપડું બાંધવું, ને કલાક એકમાં ફેર નહીં પડે તો કરી બાંધવો. તેમ કરવાથી ગેળે ચઢી જશે.
એ દરદવાળાને પેટમાંના નળમાંને પવન છોડવો જોઈએ ને ઝાડે લાવ જોઈએ, તે સારું વિચે લખેલી દવા આપવી –
For Private and Personal Use Only