________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪ રતાંધળાના ઇલાજ. રતાંધળે એટલે જે માણસ દહાડે દેખે પણ રાત્રે દેખાતું નહીં હોય તેના ઇલાજ. ઈલાજ ૧ લો. તાલા. .
તાલા, કરંજીજ... ... ... ૧ હળદર... ... ... ૧
ટકી ... ... ... ... ૧ સરસવ... ... ... લીધર... ... ..... ૧ હીમજ ... ... ખાપરીઉં ... ... ... ૨ જી ખેઆતી ... ૧
એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને બકરીનાં મુતરમાં ત્રણ દિવસ સુધી ખલ કરવાં. પછી તેનું અને ખમાં અંજન કરવું, એથી રતાંધળાપણું મટી જશે.
ઈલાજ ૨ જે. ભુરાં કેળાંને છુંદી તેનો રસ કહાડી એક સીસીમાં ભરી મુકવો ને તેમાંથી આંખમાં દીન ર૧ સુધી આંજવાથી સારું થશે.
રગતપીત.
એ ગ ઘણું તીખું તથા ખારું તથા ખારું એવા પદાર્થો ખાવાથી તથા તડકામાં ઘણું કરવાથી તથા ઘણા સ્ત્રીસંગથી થાય છે. તેના ઇલાજ.
ઈલાજ ૧ લે. દરીઆઇ સમુદ્ર છિીણ મધેને નરમ મા ...તેલા છે. શેરડીનો સરકો ... ... ... ... .. •• તાલા છે,
For Private and Personal Use Only