________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
ઈલાજ ૨ જે. - તેલા
તાલા મીણ... .. ... ૩ હડતાળ • • • ૩ રાહાળ ... ... ૩ મનસલ ..... .. ૩ ગંધક . . . ૩ કનેરની જડ ... ૩ કરંજનાં બીજ ... ૨ નેપાળે ... ... ૧ જંગાલ ... ... ૧ સીદુર... ... ... ૧
સર્વે વસાણાંને વાટયા પછી ગાયનું ઘી શેર વ્યા માં ઉપર લખેલું મીણ ઉકાળવું, ને તેમાં વાટેલાં બધાં વસાણાં નાખી એકરસ કરી તે લગાડવાથી ફાયદો થશે.
ઈલાજ ૩ જે. કાચા ચણાને આળી રાખ કરી તે રાખમાં એરડીઉં તેલ મેળવીને ચોપડવાથી નરમ પડશે.
ઈલાજ ૪ થે. કાળી ગળી...તિલા ૫ તુવેરની દાળ ... તોલા ૧૦
પહેલાં દાળને ઠીકરાંમાં બળવી ને કેયલા જેવી થાય ત્યારે ખલમાં નાખીને ખુબ ખલ કરવી, ને તેની સાથે મળીને પણ છુંદી મેળવવી. પછી એને કપડછંદ કરી એક સીસમાં ભરી રાખવી ને જ્યારે વાપરવી હોય ત્યારે કોપરેલ તેલને એક કાંસાની થાળીમાં રેડી તેમાં એ ભૂકી નાખી કાંસાના કાંસીઆ વડે સંઘળું મીક્ષા કરવું ને મીશ્રીત થયા પછી ચેપડવું; તેથી ઉદરી લુખરસ મટી જશે.
For Private and Personal Use Only