________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫
ઈલાજ ૫ મે. ઊંચાં સુખડને ગુલાબનાં પાણીમાં ઘસીને ચેપડવું. અગર ગુલાબનું પાણી નહીં મળે તો ઠંડા પાણીમાં ઘસીને ચેપડવું. એથી બધી ગરમી નરમ થઈ જશે.
- ઇલાજ ૬ હો. ગેરૂ. રતાં જળી. ગુલેઅરમાની.
એ ત્રણે જણસને સરખે ભાગે લઈને ઉડા પાણીમાં અથવા ગુલાબના પાણીમાં વાટવાં, અને પછી તે દવા માથા ઉપર ચેપડવી. એથી બધી ગરમી કપાઈને છેલ્લા સુકાઈ જશે..
મીઠી પીસાબના ઈલાજ.
ઈલાજ ૧ લે. તલને સાસુક કરી કચરે કાંકરા વગેરે કહાડી નાખીને તેને ઘાણીમાં નાખી પીલવા. તે મધેથી પહેલાં અરધું તેલ બહાર નીકળે તે કહાડી નાખીને ત્યાર પછી જ પીલેલા તલ રહે તેને કહાડી લેવા અને ગોળને ચાસ બનાવીને તેમાં એ બધા તલ નાખવા ને તેનાં નાના નાના લાડવા બનાવવા; અથવા ગેળપાપડી અનાવવીને દરદીને દરોજ સવારે ૩ તોલા ખાવા આપવી.
For Private and Personal Use Only