________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯,
મેદવાયુ (પેટ મોટું થયું હોય તેને
નાનું કરવાના ઈલાજ.
મેદવાયુ (પેટ મોટું) થવાનું કારણ દિવસના સુઈ રહેવાથી, મહેનત નહીં કરવાથી, મીઠા પદાર્થો ખાવાથી તથા દહીં દુધ વધારે ખાવાથી થાય છે તેના ઉપાય.
ઈલાજ ૧ લે. સેકટાની સીંગ સુકાય ને કઠણ થયા પછી તેમાંથી બી કાઢી તે કી છાયડામાં સુકવવાં અને પછી તેમાંથી ઉમ્મરનાં પ્રમાણમાં પાંચથી દશ થી પાણી સાથે ખાવાં. જે આખા બી ગળાય નહીં તે તેની ભુકી કરી ગળવી. એ દવા આરામ થતાં સુધી ચાલુ રાખવી. એથી પેટ નાનું થશે.
રાક-ચાવલ જુના તથા જવના આટાની જેટલી તથા કુલથી તથા મગની દાળ ખાવી. • ઈલાજ ૨ જે. તાલે.
તાલે. પીપર ... ... ૧ વાવડીંગ • જવ... ... ... ૧ સાજીખા...... ....... ૧ ઘી આમળા ... ૧
એ સઘળી જણસોને છુંદી બારીક ભૂકો કરવો. પછી એ કુકીમાંથી તોલે કા લઈ તેમાં સુંઠને બુકે વાલ મેળવીને સવારમાં નરણે કોઠે પડી ઉપર પાણી પીવું. એથી મેદવાયુ નરમ પડશે.
For Private and Personal Use Only