________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
ઈલાજ ૨ જે. કાળા જાંબુના ઠળીયાને સારી પેઠે સુકવવા. સુકાયા પછી તેને લેખંડની ખાંડણીમાં નાખીને તેને મેદો જ લુકો બનાવવો, ને કપડાંથી ચાળી એક સીસીમાં ભરી રાખ ને ખપ પડે ત્યારે દરદીને એ લુકામાંથી દરરોજ દહાડામાં બે વખત પાંચ પાંચ વાલ (ખેઆની ભાર ) દર વખતે શકવા આપવું, ને ઉપરથી ઠંડું પાણી પીવા શરમાવવું.
ઈલાજ ૩ જે. લાલ રંડીનાં ઝાડનાં મુળ ... ... ... તોલા ર પાણી... ... ... તલા ૪૦ ધાણ... તેલા ૨
એરંડીનાં મુળ અને ધાણા એ બેઉને સાફ કરી ખરાં કરવાં ને પછી કલઈ કરેલા વાસણમાં નાખી પાણી રેડીને તે વાસણ ચેહુલા ઉપર મુકવું ને જ્યારે તેમાં ૧ નવટાંક જેટલું પાણી રેહે ત્યારે ચહલપરથી હેઠળ ઉતારી ઠંડુ પાડી કપડાંએ ગાળી લઈને તેમાં સેજ સાકર નાખી અથવા કંઈપણ મીઠાસ વગર દરરોજ સવારે દરદીને પાવું.
ઈલાજ ૪ થે. બકરાંની તલ્લી એક લઈ તેને પાણીથી ઘેાઈ સાફ કરી તેની ઉપર બે ત્રણ ઠેકાણે છરીથી કાપ પાડીને તેમાં નમક ભરીને આતસ ઉપર મુકી ભજવીને દરદીને એ પ્રમાણે દરરોજ ૧૦-૧૫ દીવસ સુધી ખાવા ફરમાવલી
For Private and Personal Use Only