________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૭ વરીઆળીને સાફ કરીને તેને પણ દીકરામાં મુકી સેહેજ ભુજ કહાડીને તેને પણ મંદાજે કે કરો.
ઈસબગુળનાં બીઆને ચુંટી સાફ કરીને તેને સુપડામાં નાંખવાં. પછી હાથની હથેલી ઉપર સેહેજ પાણી લગાડીને ખુબ ભાર દઈને તે બીઆં ઉપર હથેલી ઘસડવી, તેથી ઇસબગુળનાં છલાં નીકળી જશે ને તેને વચમને ગર નીકળશે, તે ગર એટલે મારે લેવો.
ઉપલી ત્રણે વસ્તુને જુદી જુદી આટલીમાં ભરવી અને જોઈએ ત્યારે દરેક બાટલીમાંથી એક સરખાં વજનની ભુકી લેવી ને તે ત્રણેને સાથે બરાબર મેળવવી ને તેમાં સાકરની મેદા જેવી ભૂકી ૧ અથવા બે ચમચા ભરી નાખવી ને પછી એ ચારે વસ્તુને બરાબર સાથે મેળવી નાખવી.
ખાવાની રીતઃએટી ઉમરનાં માણસને ૨ થી ૩ ચમચા (વચલા ભરીને) છોકરાઓને ર થી ૩ નાની ચમચી (ટી સ્પન કુલ) ભરીને. દરેક ભાગ દહાડામાં બે અથવા ૩ વખત આપો; ને ઉપરથી ઠંડુ પાણી પાવું.
ઈલાજ ૧૧ મે. કાળી કેથેરી નામનું ઝાડ જે આંબા જેવું મેટું થાય છે અને જેની ઉપર બેર જેટલાં ઝેરી ફળ થાય છે ને જેની ઉપર કાંટા થાય છે તે ઝાડનું મુળ બેદી કહાડીને તેને સારું કરી પાણીમાં ઘસીને પછી તે ઘસારામાં સાકરની સુકી ભેળીને દરદીને તલા ર થી ૩ પાવે. તેથી રક પડશે.
For Private and Personal Use Only