________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬ ને તેને ખલમાં નાખી એરંડીઆ તેલની સાથે ખુબ ખલ કરવી, પછી તેને તાળવાથી તે કપાળ સુધી ચેપડવી.
રાક-દહીંની અંદર સાકર નાખીને રોટલી સાથે પખવાડવું. એ વગર બીજી કોઈ વાયડી ચીજ ખાવા આપવી નહી.
ઈલાજ ૫ મે. પહાડમુળ. કડુ પડવલ. સંડ. એરંડમુળ. સરગવાની છાલ, વાવડીં. કુલીનજન.
એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈને છુંદી કપડછંદ કરીને ગરમ પાણીમાં ઉકાળીને પડાય તેવું સેહેવાતું સેહેવાતું માથા ઉપર પડવું. એ પ્રમાણે બે ત્રણ વખત ચેાયડયા કરવું.
ઈલાજ ૬ ડ્રો. કુલીનર્જનને છુંદીને તેને કપડછંદ કરીને તેને સુકો જેમ તપકીર સુઘીએ છીએ તેમ નાકમાં સુઘ. એથી માથામાં ગોદા મારતા નરમ પડશે.
ઈલાજ ૭ મે. - ચણાઠીનું મુળ ઠંડા પાણીમાં ઘસી તેને ઘસારો ને જે બાજુનું માથું દુખતું હોય અને જે બાજુની આંખ ખેંચાઈને આંખ પણ દુખતી હોય તે આંખની આહારની સઘળી આજુ ઉપરથી તે નીચે સુધી ચાપડ. એથી માથું દુખતું તથા આંખમાં ચકર આવતાં હોય તથા રતાંધળાપણું હોય એટલાં દરદોને શાયદો થશે.
For Private and Personal Use Only