________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૦
ઇલાજ ૧૭ મા.
ઈદ્ભવ (કુડાનાં ઝાડનાં મી) તાલા ૧૦ ને ચેાખ્યું ઘી સેજ લગાડી અરામર ઘસવાં. પછી તેને કાધ્રુવનાં અથવા લાખંડના તવા ઉપર લાલ થાય ત્યાં સુધી જીંજવા; ને પછી કહાડી લઇ લાખંડની અથવા પથ્થરની ખાંડણીમાં મારીક પીસો આટા જેવાં કરવાં ને એક કાચની સીસીમાં ભરી રાખવાં, ને તેમાંથી બા તાલા ભુકી તેટલીજ છુંદેલી સાકર સાથે મેળવી રાકવી; અગર પાણીમાં મેળવી પીવી. એ મુજમ દીવસમાં ત્રણ વખત એ દવા ખાવી. અથી ખખડીને પેટ આવશે. એ શકી શકયા પછી સહેજ દુ:ખી પેટમાંથી પવન છુટે છે ને યવન છુટયા પછી કોઈ વખત પેટમાં સહેજ અમળાઇ દુઃખી આવે છે; તે વખતે નીચલી શકી ખાવીઃ—
ખસખસ તાલા ૫ ને ઘીના હાથલગાડી કાચી ભૂંજવી. સુંઠ વાલ ૫ ઘીમાં તળવો.
એ બેઉને છુંદેલી સાકરમાં મેળવી બે ચમચા ખાવી. એથી આમના જોરથી લાહી જેવાં પેટ આવતાં હશે તે અંધ થશે.
ઇલાજ ૧૮ મા.
દુધીનાં મીનું તાજું તેલ.............. સાકર છુંદેલી
તુરત નરમ પડશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1.00 **** 0148
.... ....
For Private and Personal Use Only
ચમચા ૧
... ચમચી ૧
એ બેઉ જણસાને મેળવી સવારમાં પીવાથી મરડા
0000