________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧
મરચાં જેટલાં વાપરવાં હોય તેનાથી દોઢાં અરણાં લેવાં, ને તેની છરીએ ઝીણી ઝીણી કાતરી કરી અથવા છુંદી છાલ સાથે ખખળતાં ગરમ પાણીમાં ડુબે તેમ અંદર નાખી થાડે થાડે વારે લાકડીએ અગર ચમચાએ હીલવવાં, ને ઉપર રકાબી ઢાંકી પાણી ઠંડું પડે ત્યાં સુધી રાખવાં. પછી સાથે સાજો કપડાનો કટકા લઇ ઔંજા સારા વાસણ ઉપર આંધીને તે મરચાંનું પાણી ગાળી કાઢી સીસીમાં ભરી રાખવું, ને શાક ભાજીમાં વાપરવું હોય ત્યારે તેમાં જેટલા તીખાસ જોઇએ તેટલું મરચાનું પાણીજ વાપરવું કે જેથી ખાનારને અવગુણ કરરોનહીં.
મસ્તક પવનથી ફરી ગયું હોય, દીવાનોથયો હોય અને તરેહવાર બકારો કરે તેના ઇલાજ.
ઈલાજ ૧ લા.
નગાડના રસ તાલા ૨ મેથીના ભુકા તાલા ૧ મરીનો ભુકો તાલા ૧ હીંગ ચાખી વાલ પ
એ સર્વેને ઉપલા નગાડના રસમાં સારી પેઠે ખલવાં. તેઅંજન જેવું થાય એટલે એક કાચના વાસણમાં ભરી રાખવું અને તેમાંથી આંગળી ઉપર લઈને ધેલા માણસની આંખમાં દીન ૭ સુધી માંજવું, અને તેની સાથે મીજા કોઇ માણસને વાત કરવા, યા બેસવા દેવું નહીં. એકાંત જગામાં તે માણસને રાખવું અને ત્યાં ગડમડ ીલકુલ થવા દેવી નહીં. અથી તેનું ધ્યાન ઠેકાણે આવશે.
For Private and Personal Use Only