________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
ઈલાજ ૨ જે. - તાલા તોલા
તાલા અજમે... ૪ લવંગ... હા ખડેમી ... ... ૪ અકલગ ૧ સુંઠ ... ૧ બોરાસાની વજ ૧ તજ ... ૧ જાવંત્રી આ પીપરી મુળ ... ૧
એ સર્વે વસાણુને છુંદી કપડછંદ કરીને ખલમાં નાખીને મધ સાથે મેળવી ચણા જેવડી ગળી વાળવી. તેમાંથી ગેળી ૨ આદુના રસમાં મેળવીને સવાર સાંજ બે વખત ખાવી.
મરડો થઇ લોહી સીમત પડતું હોય
તેના ઇલાજ.
કારણ કાચું અનાજ ખાવાથી તથા અજીરણ ઉપર ખાવાથી, તેમજ ગરમ ચીજો ખાવાથી એ રોગ થાય છે ત્યારે પેટમાં મરડાઈ મરડાઇને ઝાડે બે ટીપાં આમ તથા લેહીને આવે છે, પેટમાં દુખે છે, શરીર નાકઊવત થાય છે, અને વધારે પેટ આવવાથી સથરામાંથી આમણ બહાર નીકળે છે.
ઈલાજ ૧ લે. મદનમસ્ત. કાબુલી દાડમની છાલ.
એ બેઉ જણને સરખે વજને લઈ તેને છુંદી આરીક આટા જેવી કરી કપડછંદ કરી કાચના બુચની સીરીમાં ભરી રાખવી, ને જ્યારે વાપરવી હોય ત્યારે નિચે પ્રમાણે વાપરવી
For Private and Personal Use Only