________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬ વાળવી ને દરરોજ સવાર બપોર તથા સતે ત્રણ ત્રણ ગળી ચુસવી. એથી ખાંસી નરમ પડશે.
એ ગળી સાજું માણસ રાતના ખાણ ખાધાં પછી એક બે ચુસે તે ખાધેલું પાચન કરી છાતી તથા ફેફસાંને ઘણે શયદો કરે છે. - બલગમી ખાંસીવાળાએ લાંબા દિવસ એ ગોળી ખાધાથી ઘણેજ શાયદો થશે. ' ખોરાક-ઘઉંની રોટલી, મસાલેદાર સેર, અને સુકો રાક ખા.
બરોળનો ઈલાજ. એ દરદ માણસને નબળાઈમાંથી ઉત્પન્ન થાય છે ને તે ધીમે ધીમે વધી વધીને આખા પેટમાં પંથરાય છે તેથી પેટ કઠણ પથરા જેવું થઈ જાય
છે. એ દરદ માલમ પડે કે એને - તુરત ઈલાજ કરવાની જરૂર છે.
ઈલાજ ૧ લે. કારેલાં શેર ટાને બારીક કાપી તેમાં મીઠું (નમક) લે છે નાખી હાથે રોળી નીચવીને તેને રસ કાહાડ ને તે દરદીને પાવો અને તેજ કરેલાં ઘીમાં વઘારી શાક કરી ખાવાં. એ મુજબ દીન ૧૫ એ ઇલાજ કરવાથી
ળ બેસી જશે. દુધે તથા ઘીને અને શકતીને બીજો ખોરાક પાચન થાય તે પ્રમાણે ખાવો ચાલુ રાખો.
For Private and Personal Use Only