________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ખરપમાંના ઈલાજ. એ વેગ ઘણુ કરી હાથે તથા પગ ઉપર થાય છે, એથી માણસની ચામડી જાડી થઈ કાળાશ મારે છે ને ઘણું ઘડવા ગમે છે-તેના ઇલાજ.
ઈલાજ ૧ લે. કાળા ભૂરા રંગનું વેગણું છાલ સાથે આતસની ભેભતામાં બેસીને આવું. બપયા પછી બહાર કહાડી કપડામાં મુકી ગરમ ગરમ નીચેથી કહાડવું, ને તે નીચેવતાં જે પાણી નીકળે તે કાઢી લઇ લેંગણાને શું છો પૈકી દે. આદ હીર દખણનો એક કટકે લઈને ઉપલાં વેંગણનાં પાણી સાથે પથ્થરના ઓરસી ઉપર જાઓ જે ઘસ, ને ઘસાયા પછી જે જગા ઉપર ખરપણું હોય તે જગા ઉપર લગાડવું. એ પ્રમાણે દહાડામાં છ સાત વખત લગાડવાથી ખરષ સાફ થશે
ઈલાજ ૨ જે. ફરંગી ધારે એને સતાનારી અથવા ઉટકંટારી અથવા દારૂડી અથવા ખાનાવરખી પણ કહે છે) જેની ઉપર પીળા રંગનાં ફુલ આવે છે અને એ કુલ તથા પાંદડાં ઉપર કાંટા હોય છે, ને ફુલની પાસે સીગ થાય છે, તે સીંગનાં કાળાં બીઆં ઠીકરાંપર સેકવાં ને પછી તેને છુંદી બારીક મેદા જેવાં કરી કેઈલી જાતનાં તેલમાં અથવા ગલીસરીન (એ અંગ્રેજી દવા છે તે ડાકટરનાં દવાખાનામાં મળશે) નામની દવા સાથે લઈને તેમાં મેળવીને ખરસાંવાળા ભાગ ઉપર લગાડવું. એથી વાવ પણ નરમ પડી ખણું મટી જશે.
For Private and Personal Use Only