________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૬
ઈલાજ ૨૨ મો. ઘાં પડી ગળામાં ખખરાટ થતું હોય ને બરાબર
સાફ બોલાય નહીં તેને ઇલાજ. ભુજલા ચણાની દાળ ... ... ... તો ૧ ભુજલી કારને આટો... ... ... તેલ ૧ નમક ... ... ... ... ... ... ... તોલે છે
ઉપલી ત્રણે ચીજોને છુંદી મેળવી બારીક આટા જેવી કરવી, ને તેમાંથી એક ચમચી ફાકી ઉપરથી સેહેજ પાણી પીવું.
ઈલાજ ર૩ મે. ઘાં પડવાથી ગળામાં કીડી ચટકા મારે તે પ્રમાણે લાગે છે કે જેમ કફ અંધાયાથી થાય છે, ને તે કફ બહાર પાડવા સારૂ ખારીને થુંક આહાર કહાડવી પડે છે, જે અંધાયેલા અલખાની માફક બહાર પડે છે-તે કફ છુટો
પાડવાનો ઈલાજ લવંગને પથરાના પાટા ઉપર છુંદી ખરાં કરવાં. પછી તેમાંથી એક ચમટી લગની સુકી તથા પતરીની ચીનાઈ સાકરને એક ગાંગડા જીભ ઉપર મુકી તેને ઓગાળ ગળ્યા કર; એથી કફ છુટો પડી ગળામાં ને ખખરાટ થતો હશે તે નરમ પડશે. એ મુજબ દીવસમાં બે ત્રણ વખત બે ચાર દહાડા સુધી ખાધાથી ફાયદો થશે.
ઈલાજ ર૪ મે. સાલ જે ખેરનાં નારનાં લાકડાની અંદરથી નીકલે છે તે, બે વાલ લઈ ખાવાનાં પાનની અંદર
For Private and Personal Use Only