________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
વાસણ શ્રી ચુડુલા ઉપર સુકી તેના ચાસ કરવા. તે ચાસ મધ જેવા ખરાઅર થાય ને પછી ચુહુલાષરથી હેઠળ ઉતારી ઠંડા પાડી કાચના મુચની એક માટલીમાં અથવા ડીકાંટરમાં ભરવા. ખય પડે ત્યારે એકથી બે ચમચા જેટલા લઈને ઠંડા પાણી સાથે ભેળી અથવા વગર ભેળવે સવારે પીવા. એમ દહાડામાં બે વખત પીવા.
ઉપલા ઉપાયથી ઠાંસા નાબુદ થાય છે, ફેફ્સાને કૌવત મળે છે ને દર્દીને ઘણા કરાર થાય છે.
ઉપલી દવા નાના બચ્ચાંને આવી નહીં, પણ મેટાં ઉમરે યુગેલાને આપવો,
ઈલાજ હુ મેા.
જેઠીમધનું લાકડું રતલ પ અનસાનાં કુલ રતલ ૧
એ બેઉને ખાખરાં કરીને એક કલઈ કરેલાં વાસણમાં નાખી તેમાં આસરે દશ આટલી (પંદર શેર સુરતી) ઠંડું પાણી રેડી ૨૪ કલાક સુધી ભીંજવી રાખવું. ૨૪ કલાક પસાર થયા પછી ચુહુલાયર ધીમી આંચે આસરે આઠ કલાક ઉકાળવું. પછી ઉતારી ઠંડું પાડી કપડાંએ ગાળી લેવું નેજોરથી નીચેાવી મધા રસ કાઢી લેવા. પછી એજ છુંછામાં બીજું એ આટલી પાણી રેડીને હાથે ચાળીને કપડાંએ ગાળી લેવું. એ બેઉ પાણી એકઠું મેળવીને તેમાં દશ રતલ ચીનાઇ સાકર નાખી ચુહુલાપર સુકી ઉ કાળવું ને ચાસ જેવું થાય કે ઉતારી ઠંડું પાડી ગાળી લઈ માટલીમાં ભરવું. દર્દીને રોજ એક વખત એકથી બે ચમચા તેમાં બેવડું પાણી ભેલીને પાવું.
For Private and Personal Use Only