________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
ઈલાજ ૫ મ. નિચે જણાવેલી દવા, જે કોઇને તાવના રેગમાં વીસાબ બંધ થઈ હોય તેને ખવડાવવી નહીં, પણ તાવ આવ્યા વગર બીજા કઈ પણ કારણથી હીસાબ બંધ થઈ હોય તેને છોડાવવા માટે તે આપવીઃ
ગેખરૂ તલા ૪ને ઇંદી બારીક આટા જેવાં કરવાં, ને તેને ઝીણા કપડાવડે ચાળી કાઢી તેનો બારીક કે તેલા ૨ તથા સાકર છુંદેલીને મુકે તેલા ૨ એ બેઉને સાથે મેળવી ખવરાવ, તેથી પીસાબ છુટશે.
એ દવા ધાતુપુટ છે, તેથી જેને તાવ આવતે હેય ને તેમાં એ દરદ થયું હોય તો તેને આપવું નહીં.
ઈલાજ ૬ ડ્રો. નવસાગર શેર ૧ લઇ તેને કુટી ચેખા જે બારીક કર ને પછી તેને આસરે ૬ ઈચ વ્યાસનાં મોઢાના માટીનાં એક વાસણમાં નાખી, તે વાસણ ઉપર એક બીજા વાસણ ઢાંકવું ને બેઉનાં મોઢાં બરાબર રાખી, એક કપડાંથી બરાબર આંધી તે કપડાં ઉપર મટાડી નરમ કરી લગાડવી, કે જેથી હવા બહાર જાય નહીં, અને ધુમાડો બહાર નીકળે નહીં. પછી તે વાસણને ચુલા ઉપર મુકી નીચે ધીમી આંચ ૩ કલાક સુધી કરવી, પછી તે આતશ બહાર કાઢી લઈ વાસણ બે ત્રણ કલાક ચૂલા ઉપર રહેવા દઈ ઠંડું પડવા દેવું, અને પછી કટકે છોડી કહાડી ઉપલું વાસણ કહાડી લઈ તેમાં નવસાગરને ધુમાડો બાઝેલે હશે તે બરાસથી અગર આંગળીથી કાઢી લે, જે આસરે શેર કા જેટલું નીકળશે. તે ભુકાને
For Private and Personal Use Only