________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
વસાણાં (અસાળીઓ, હસન, નાગકેસર, સુરીજન, આલછર, તમાલપત્ર, પીપરીમૂળ, ઊજળાં મરી, એલચી દાણા, જાયફળ, જાવંત્રી) ને છુંદી મેળવી ઉપલાં એડવેલાં વસાણા ચુલા ઉપરથી ઉતાર્યા પછી તરતજ મેળવી એકરસ કરવાં ને તે પાક કાચના ચપુમાં ભરી મુકો. તેમાંથી એક તોલો દરજ લઈ એક વાઈનગલાસ (તાલા ૬) દુધમાં મેળવીને પીવે, ને જે મરજી હેય તિ ઉપર અરધું કપ દૂધ પીવું. તેથી ખખરીને પેટ આવશે. કદાચ પાક ખાઈ ઉપરથી દુધ પીશે તે પણ હરકત નથી.
બ
૦૦૦
ફીફરનો અથવા જેને અપસ્માર
પણ કહે છે તેના ઈલાજ.
શિ૩ (મૃગી)–એ રેગ થાય ત્યારે પ્રથમ માણસને કંપારી (ધુજરી) આવે છે તથા પરસેવો છૂટે છે, ધ્યાન ઠેકાણે રહેતું નથી, દાંત કકડાવે છે, ને જમીન ઉપર પડી જાય છે, અને મોઢામાં શિક્ષણ આવી જાય છે. એ રેગ ૧૦-૧૫-૨૦ દિવસે કે મહીને દહાડે થાય છે. પાણી તથા દેવતા એ રેગીની નજરે પડે તે તરતીકરૂં ચઢી આવે છે, જેથી દરદીની ઘણી સંભાળ રાખવાની જરૂર છે. એ રેગ ચિતાથી અને શેકાદિકથી ઉત્પન્ન થાય છે તેના ઈલાજ.
For Private and Personal Use Only