________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫. ઈલાજ ૧૩ મે. કરા નામનું ઝાડ જે આસરે બે ગજ ઊંચું થાય છે, તેના ઉપર વાંકી સગ થાય છે, ને પલાં કુલ થાય છે તેના મુળિયાં ઘસીને શાકર યા ખાંડમાં મેળવીને ૧, ર તેલા ભાર પાણીમાં મેળવીને ખાવાથી પેટ આવતાં બંધ થઈ જશે.
ઈલાજ ૧૪ મે. તાલા.
તોલા, ઈદ્રજવ કડવાં ... : ૧ બીલાંનો ગર... ... ૨ ખસખસના પસ ... વા વરીઆળી ... ... . દાડમની છાલ ..... ૧ સાકર .... ... ... ૪
ઉપલાં સર્વે વસાણાને સાફ કરી બખાં કરી શેર ૨ પાણીમાં ઉકાળવાં ને પાણી શેર ૧ રહે ત્યારે ઉતારી ગાળી કઢી સીસીમાં ભરી રાખવું. તેમાંથી દહાડામાં ૩ વખત અકેક વાઈન ગલાસ પીવું. એથી ગરમીનાં, બાદીનાં, મરડાનાં અથવા કોઇબી જાતના પેટ આવતાં હશે તે બંધ થશે.
ઈલાજ ૧૫ મે. ઈદ્રજવ જેને અંગ્રેજીમાં Gooda કરી કહે છે તે વસાણાં વિશે નારણુ દાજીની “મેટીરીયા મેડીકામાં એનેલાઇઝ (પૃથકરણ) કરીને બહુ તારી લખેલી છે; તે ઈદ્રજવને દીકરામાં શેકી તેના છોલતાં કાઢી નાખી, વાટી જાડા આટા જેવી ભુકી કરી તેમાંથી વાલ ૨ ને સુમારે લઇ સાકરના સીરામાં દહાડામાં ત્રણ વખત ચાટવી; તેથી પેટ બંધ થશે.
For Private and Personal Use Only