________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
પ્યાથી નહીં અંધ થાય તેા ત્રીજી વખત આપવું; અને કદાચ એ ત્રણ વખત આપ્યાથી પણ પેટ નહીંન અંધ થાય તા મીજા ઈલાજ કરવા. ઈલાજ ૧૨ મા.
અચ્ચું વરસ એ થી ૫ નું હોય તેને નિચલી દવા આપવીઃનારીયલના સુકા ગાટાના ૧ કટકો એક તસુ જેટલ ચારસ લેવા, ને તેને વચમાંથી કાતરવા ને તેમાં એક ચેાખા ભાર અીણ નાખી તે કટકાને મોટા સાયામાં અથવા કાંટામાં ઘાલી ઘીની અતી ઉપર જ્યાં સુધી અફીણ પીગળે ત્યાં સુધી મળવા, ને પછી તે ખવડાવવા, જો ખવાય નહીં તા છુંદી ગાળ જેવા કરી ચટાડવે.
અચ્ચું વર્સ ૫ થી ૧૦નું હાય તેને માટે. નારીયલના સુકા ગાટાના ૧ કટકો એક તસુ જેટલા ચારસ લેવા ને તેને વચમાંથી કોતરવા, ને તેમાં ૨ ચાખા ભાર્ અફીણ નાખી તે કટકાને મોટા સાયામાં અ થવા કાંટામાં ઘાલી ઘીની અતી ઉપર જ્યાં સુધી મીણ પીગલે ત્યાં સુધી આલવા, ને પછી તે ખવરાવવા; જો ખવાય નહીં તા છુંદી ગાળ જેવા કરી ચટાડવા. વરસ ૧૧ થી મોટા માણસને માટે,
નારીયલના સુકા ગેટાના ૧ કટકો એક તસુ જેટલા ચાસ લેવા ને તેને વચમાંથી કોતરવા ને તેમાં ૩ થી ૪ ચેાખા ભાર અર્ીણ નાખી તે કટકાને મોટા સાયામાં અથવા કાંટામાં ઘાલી ઘીની અતી ઉપર જ્યાં સુધી અફીણ પીગલે ત્યાં સુધી આલવેા, ને પછી ખવરાવવા. જો ખવાય નહીં તા છુંદી ગાળ જેવા કરી ચટાડા. અથી પેટ આવતાં બંધ થશે.
For Private and Personal Use Only