________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭.
ઈલાજ ૧૯ મે. પેટ પાતળાં પાણી જેવાં આવતાં હોય તથા સાથે
ઉલટી થતી હોય તેને ઇલાજ. સુકાં નાળીયેરની જુની કાચલી,
સેપારી વરધની જુની. એ બેઉ ચીજને પાણીમાં બેઆની ભાર ઘણી તેને ઘસારે એક કલાઈ કરેલી વાડકીમાં લે પછી ધાણ તોલે છે ને. ખા કરી તેને પાણી શેર છે માં નાખી ખુબ ઉકાળવા ને અરધું પાણી બલ્યા પછી ઉતારી ઠંડુ પાડી તેમાંનું પાણી ગાળી લઇ તેમાં ઉપલે સોપારી તથા નાળીયેરની કાચલીને ઘસા મેળવે. પછી એક નળીયાંને કટકે લઈ તેને આતશમાં લાલસેળ કરી એ પાણીમાં નાખી પાણીને છમકાવવું; અને એના બે ભાગ કરી દીવસમાં બે વખત દરદીને પાવું. એથી પેટ આવતાં તથા ઉલટી થતી બંધ થશે.
ઈલાજ ૨૦ મો. પેટ અદહજમીને લીધે ઉપરાઉપરી આવતાં
હોય તેને ઈલાજ. પાકી કેરીમાંથી ગોટલ નીકલે છે, જે સંધીને ખાવામાં પણ વાપરે છે, તે રાંધેલા ગેટલાની અંદરની ગેટલી કહાડી તેને બેચાર દીવસ સુકવવી પછી તેને કાદવના ઠીકરાં ઉપર સેકી ખાવી, જેથી પેટ આવતાં બંધ થશે.
અથવા એ રાધેલાં ગેટલાંને આતશના ભેભામાં ભુંજી તેમાંથી ગેટલી કહાડી ખાવાથી પણ ફાયદો થશે.
For Private and Personal Use Only