________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૬ ઇલાજ ૧૬ મા. સુંઠ તાલા ના સફેદ મરી તાલા ભા પીયરી મુળના ગાંઠ તાલા ...
શ
એ ત્રણે જણસાને ખાખરી કરી તેમાં પાણી શેર ૧ નાખી ખુમ જોશ આપી શેર ના રહે ત્યારે ઉતારી ગાળી કાઢી દીવસમાં ત્રણ વખત તેમાં શાકર નાખી પીવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૧૭ મા.
પેટ કેરી ઘણી ખાવાથી આવતાં હોય તેના ઈલાજ, પાકી કેરીના ગાટલાંને આતસમાં ભુંજી તેની અદરની ગાટલી ખાવાથી પેટ આવતાં બંધ થશે.
ઈલાજ ૧૮ મા.
પેટ આવતાં હોય, પેટમાં પવન ભરાયા હોય ને તેથી ખાટા ઓડકાર આવતા હોય ને વામીટ થાય તેની પેઠે પેટમાં ડાહાવાય તેના ઈલાજ,
૧
સુવા તાલે વરીઆળી અનીસું
ગા
...
એલચી નંગ ૧૫ ના દાણા.
...
એ સઘળી ચીજોને ખાખરી કરી ખખળતું ગરમ પાણી શેર ા (તાલા ૧૦) લઈ તેમાં નાખવીને તે વાસણ ઢાંકી મુકવું. પછી એ પાણી ઠંડુ પડે ને ગાળી કહાડી તેના બે ભાગ કરી દીવસમાં બે વખત પીવું. ીને દહાડે નવાં વસાણા લઈ તેને ઉપર પ્રમાણે કરી પીવાં; અથી ખાધેલું પાચન થશે, પવન છુટશે ને આરામ થશે.
For Private and Personal Use Only