________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૧. પીસાબ બંધ થઈ હોય તેને છોડવવાના ઈલાજ.
ઈલાજ ૧ લે. વલસાનાં કુલને વાટી ચટની માફક કરવા અને તેને પાણીમાં ઉકાળીને તેની લેડી કરી ગરમ ગરમ પેડુ ઉપર મુકવી. એથી પીસાબ છુટશે.
ઈલાજ ર જે. કેવલના કુલની વચલી દાંડી આસરે તેલા ર ને ઘસવી ને તે ઘસેલા પાણીમાં સુરેખાતોલે કા નાખી તેમાંથી પાણી આસરે તલા ૫ પાવું, ને પેડુ ઉપર તે પાણી પડવું. એક વખત પાવાથી પીસાબ છુટે નહીં તે બે ત્રણ વખત પાવું, એટલે પીસાબ છુટશે.
ઈલાજ ૩ જે. - હઝરત હાઉ ખરો પાણીમાં ઘસીને, તે પાણી તાલે ૧ પાવાથી પીસાબ છુટશે.
ઈલાજ ૪ થે. હજરતે હાઉને પથ્થર ઉપર પાણીમાં ઘસવો, ને તેમાંથી આસરે તોલે છે કે તેમાં સીધવખાર વાલ ૨ જટલે મેળવીને દરદીને પાઈ દેવું. જો એ પીધા પછી ૪ કલાકમાં પીસાઅ નહીં છુટે તે ફરીથી ઉપર મુજબ કરીને પાવું, ને કેસુડીનાં કુલને બાફીને તેને પેડુ ઉપર સેક કરો, તથા તે પેડુ ઉપર બાંધવાં એથી તુરત પીસાબ છુટશે,
For Private and Personal Use Only