________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૬
ઈલાજ ૧૬ મો. પીસાબ કેલેરાના રોગથી, તાવથી અથવા બીજા કોઈ દરથી બંધ થઈ હોય તેને છોડવવાના ઈલાજ.
લીલે ગળે (મરાઠીમાં ગુલવેલ કહે છે. તેના વેલાની ડાંખળી તોલે ૧ ને છુંદીને તેમાં પાણી લા ૩ તથા મધ તેલ વા સાથે મેળવી, ચાળીને તે પાણીને કપડાંથી ગાળી કઢી પાઈ દેવું; એથી પીસાબ છુટશે. જે બે કલાકમાં પીસાબ નહીં છુટે તે ફરીથી ઉપલી દવા બનાવી પાવી.
ઈલાજ ૧૭ મે. મુળાનાં પાંદડાં છુંદીને નરમ કરી, પેડુ ઉપર તેને લેપ બાંધવાથી પીસાએ છુટશે.
ઈલાજ ૧૮ મે. કાકડીનાં બીજ તેલ ૧ ચીભડાંનાં બીજ તેલા દુધીનાં બીજ... ... ... ... ... ... તલા
એ ત્રણેને છુંદી બારીક આટા જેવાં કરી સાથે મેળવી તેમાં સાકરે તો 2 મેળવીને ખાધાથી પસાએ છુટશે.
ઈલાજ ૧૯ મે. જે ધણીને પીસાબ કરતી વખતે અગન થતી હોય ને પીસાઇ થેડી થોડી થતી હોય (જેને ઉનવા
કહે છે) તેને ઈલાજ. ગુલાબના ફુલ તેલા બે ગુનાખી તોલા છે પાથરી મુળના ગાંઠ... ... ... .. તેલા વા
For Private and Personal Use Only