________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૪ ઈલાજ મે.
તલા. પાપન વેધનું લાકડું ૨ કુકમરીના બીજને શાજેઠીમધ ... ... ૪ રસીમાં “તુકમે રહેન ગુલેગાઉ જબાન... ૧ કરી કહે છે, તથા મરેવરીઆળી... ... વાડીમાં “સબજે કહે છે ગુલાબના ફુલની તેના કાળાં બી ... સુકી કળી ... ન ધાણ .. .. . ૧
ઉપલાં બધાં વસાણાંને છુંદી ખરાં કરી તેમાંથી તિલે ૦ થી ૧ લઇ તેમાં બાટલી ૧ પાણી નાખી ઉકાળવાં, ને પા ભાગ પાણી રાખવું. પછી તેને ગાળી કહાડી બે ભાગ કરી એક ભાગ સવારે તથા એક ભાગ સાંજના પી. જો એથી વિસાબ નહીં છૂટે તો ઉપલા વસાણાને લુક તોલે ૧ લઇ ફાકી ઉપર ગરમ પાણી પીવું, એથી પસાબ છુટશે.
ઈલાજ ૧૦ મે. સુરેખાર શેર ઠા પાણી આટલી ૧૨ માં નાખી તે પાણી ગરમ કરવું ને તે ગરમ પાણીની પેટની ઉપર તથા પેડુની ઉપર ધાર મારવી, ને તેને દુટી ઉપર શેક કરવો. જે માણસથી ઉઠી શકાતું નહીં હૈયે અથવા બચું હોય તે એ પાણીનું પોતું ભીંજવી તેના પેટ ઉપર તથા પેડ ઉપર સેક કરો. એથી જે પીસાબ ઘણું છુટે તો ખસ ખસનાં પેસનાં કુલ નવાં લઈ તેને પાણીમાં ઉકાળી પેડુ ઉપર સેક કર, એથી પીસાબ બંધ થશે.
For Private and Personal Use Only