________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૯
ઈલાજ ૪ થી. આદુ લીલુને કટકે ૧ લઇ તેને છોલી ઝીણી ઝીણી કાતરી કરવી ને તે કાતરીને સેજ નીમક લગાડી ખાઈ જવી. વધુ વખત તથા વધારે ખાશે તે કાંઈ અડચણ નથી. એથી પેટનો દુખારો મટશે.
ઈલાજ ૫ મે. કળી ચુને વાલ ૧) તથા ગેળ વાલ ૧)ની ગાળી વાળી ખાવાથી પેટમાંથી પવન છુટી પેટમાં દુઃખતું નરમ પડશે. આરામ થતાં સુધી બે ત્રણ વખત ખાવી.
પેટ બંધ કરવાના ઈલાજ.
પેટ બદીનાં, ગરમીનાં, બદાહજમીન, પવન ચુકાના અથવા હરેક બઅદનાં, પાણી જેવાં આવતાં હોય તે બંધ કરવાના ઇલાજે, જો તે નહીં બંધ કરે તો તેમાંથી કોલેરા પણ થાય છે.
ઈલાજ ૧ લે. તેલા.
તોલા. દ્રજવ ... ... ૧ આલાને ગર ... ૨ દાડમની છાલ ... ૧ ખસખસને પિસ.. વા વરીઆળી... ... 2 સાકર
For Private and Personal Use Only