________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૩.
તાકીદે એક કાચની પહોળાં મોઢાંની સીસીમાં ભરી તેનું મેટું બંધ કરવું, કે હવા અંદર જાય નહીં, કારણ કે તે હવા લાગવાથી પાણી થઈ જાય છે. તેને પછી નિચે પ્રમાણે વાપરવો.
વાલ
મોટા માણસને... ... ... ... ••• ૫ નાના છોકરાને... ... ... ... .. ૨ છેક નાના છોકરાને .. ••• • • •
ઉપર મુજબ વજને લઈ તેને અડધા વાઈન ગલાસ પાણીમાં મેળવી પાર્વ, એથી ગમે તે દરદથી પીસાબ બંધ થઈ હશે તે દશ મીનીટમાં છુટશે.
ઈલાજ ૭ મે.
રંગ,
અરીઠા કપડાં જોવામાં આવે છે તેનાં બી ૭ ઉંદરની લીડી ... ... ... ... ... .
એ બેઉને વાટીને તેને પાણીમાં મેળવીને પેડુ ઉપર ભરવી તેથી પીસાબ છુટશે.
ઈલાજ ૮ મે. ડિજીટેલીસનાં પાંદડાં જે વેલાતથી આવે છે તે થોડાં લઈ તેને પાણીમાં ગરમ કરી તે વરાળેલાં પાંદડાં પેડુ ઉપર તથા પછવાડે ગુરદા આગળ તથા સહરાના ઉપેલા ભાગ ઉપર અરડાને કાંઠે આંધવાં. એથી ગરમી થા સરદીથી પીસાદ બંધ થઈ ગઈ હશે તે છુટશે.
For Private and Personal Use Only