________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
ઈલાજ ૬ ઠો. અસર, કાગદી અથવા કાબુલી બદામનાં કેટલાં છુંદી જાડા આટા જેવાં કરવાં. પછી એક કાચનાં તંએલર ઉપર અથવા કેઈ વાસણ ઉપર જાજરૂં કપડું ઠંડા પાણીમાં ભીંજવી નીચેથી કાઠી બાંધવું; પછી તે ઉપર બદામને ઉપલે ભુકો જાડાઈમાં (ા) પા તસુ પાથર નેતે બુકા ઉપર એક જાડો અબરખનો કટકો મુકો. તેના ઉપર આસને એક ગાંગડે મુકવો; જેને તાય લગવાથી બદામને યુકે ભુંજાઈ તેમાંથી તેલ ટીયું ટીપું તબલરમાં અંદર ગળશે. તે તેલ ભેગું કરી એક સીરસીમાં ભરવું. તે તેલમાંથી એક સળી ઉપર ૩ વળગાડી તેલમાં ઓળી તેનાં ટીપાં દાઢ અથવા દાંત દુખતા હોય ત્યાં મુકવાં; એથી ઘણે ચટકે લાગશે, ને દુખતે અધ થશે. તેમજ દાંત સડેલામાં જે જીવ પડેલા હશે તે મરી જશે.
ઈલાજ ૭ મે. - ચારામલાની છાલને વાટીને તેની લુગદી ચણા એ જિટલી વજનમાં કરી જ્યાં કળતર થતી હોય ત્યાં દબાવવી, કે તુરત આરામ થશે.
ઈલાજ ૮ મો. રતનાતનાં ઝાડનું દુધ નિકળે છે, તે દૂધમાં સે રૂ ભીજવી ઉપર પાછું રૂનું પડ કરી, દુખતા દાંત કે દાઢની અંદર મુકી રાખવું.
For Private and Personal Use Only