________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૫
પિત્ત અમલપીત.
•
પિત્ત અમલાયત-માણસ વાયડું, ખરામ તથા ઠંડુ અનાજ યા શાક ભાજી ઠંડુ અથવા વાસી ખારાક ખાય તેથી શરીરમાં પિત જોર કરી આવે છે, ને તેથી નિચે પ્રમાણે ગા પેદા થાય છે. ઉલચી આવે, હાંડ્થ તથા માઢામાં માલ આવે, મેહેનત કીધા વિના થાકી જાય, આખા શરીરમાં ચેળ આવે ને ચાંદાં પડે, ઓડકાર આવે, છાતીષર અને ગળામાં મળે, તરસ લાગે, ઘેર આવે, ઝાડાને રસ્તે `લીલું, પીળું, રાતું, એવું અદખા મારતું પાણી પડે, તથા શરીર પીળું દેખાય, અને અસલાપિત કહે છે તેના ઈલાજો.
ઈલાજ ૧ લા. કડવા લીંમડો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કડવું પડવલ.
અરડુસે.
એ ત્રણેનાં પાંદડાં દરેક તાલા ૫ લઇ તેને છૂંદી પાણી શેર ૨ માં ઉકાળવાં, ને પાણી શેર ના રહે ત્યારે ઉતારી ગાળી કાહાડી તેના ત્રણ ભાગ કરી દહાડામાં ત્રણ વખત પીવું. ખારાકમાં તેલ, મરચું આમલી, એવી ખટાશની ચીજ તથા વાયડા પદાર્થો ખાવા નહીં.
ઇલાજ ૨ જો.
નસાતર જીંગલીવાળા શેર ા અથવા તાલા ૧૦ લઇ તેની અંદરનું લાકડું કહાડી નાખવું. પછી તેને છુંદી પડછંદ કરી એક સીસીમાં ભરી મુકવા, ને તેમાંથી તાલા ૧ ભુકો લઇ તેમાં થોડું ગરમ પાણી મેળવી પીવું, એથી એ ચાર પેટ આવશે, ને પેટમાંની સર્વે વ્યથા ઝાડા વાઢે
For Private and Personal Use Only