________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૭
પથરીના દરઢના ઇલાજ.
ન કોઇને એ દરદ થાય છે તેને પ્રથમ પીસાઅને રસ્તે રેતી પડે છે અને તે પછી લાંી મુદતે ગુરદાની. હેઠેના ભાગમાં પથરી બંધાય છે. શરીરમાં વાચુના વધારો થવાથી મુત્ર તથા વીર્યને સુકવી ને તેમાંથી પથરી ઉત્પન્ન થાય છે અને તે પથરી પીસા થવાના રસ્તા રોકે છે ત્યારે મનુષ્યને અહુ પીડા થાયછે, ને પીસામ ઉતરતી નથી.
ઈલાજ ૧ લેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખમ્રુતરના અઘાર વાલ ૧
સફેદ મરીવાલ ૫
એ બંનેને આરીક વાટી તેમાં ગાળી વળે એટલું મધ લપેટી તેની ગાળી નંગ ૩ વાળી, દરદીને દીવસમાં ત્રણ વખત ગળાવવી, મીજે દહાડે નવી કરવી અને ગળાવવી. એથી પથરી પીગળી જશે.
ઇલાજ ૨ જો.
જુની ઇંટના ભુકા... વાલ ય viis.... એ બંનેને મેળવી દરાજ ખાવાથી પથરી
.... 1000 4146 2006
વાલ ૧૫
દુર
....
For Private and Personal Use Only
થશે.
ઈલાજ ૩ જો.
ટંકણખાર વાલ ૨ થી ૪ ઠંડા પાણીમાં ઘસી દીન ૫ પીવાથી પથરી મટી જશે. એ દવા કીડ લાગતી
હોય તે ઉપર ચાપડવાથી કીડ નરમ પડશે,