________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૧ પીત રોગની દવા. એ પગ છાતી ઉપર દેહે બળવાથી તથા ખાધેલું બરાબર પાચન નહીં થવાથી તે છાતી ઉપર રહે છે તેથી, તથા ઘણા ખટાશવાળે ખેરાક ખાવાથી અને તે પાચન નહીં થવાથી એ રોગ થાય છે.
ઈલાજ ૧ લો. ગાયનું દુધ ૫ તોલા લઈ તેમાં એનું એરંડીઉ ૧ આંઉસ તેલાં રાા). ભેળી દરરોજ સવારે પાવું. એ પ્રમાણે થોડા દહાડા આપ્યાથી છાતી ઉપર દાહે મળતી હશે તથા મોઢામાં મોળ આવતી હશે તે સર્વે મટી જશે.
ઈલાજ ૨ જે. ગળને રસ તિલા એટલે કાઢી તેમાં તેટલા જ સાકરને મુકે ભેળીને તેના ત્રણ ભાગ કરી દહાડામાં ત્રણ વખત પીવે, અને ૫ થી ૭ દહાડા એ દવા ચાલુ રાખવી. બરાક-
કેળું, વેગણ, વાલ, પાપડી, તુરીયું, કેટલું એવી સરકારી ખાવા દેવી નહીં. ઘઉંની રાબ અથવો શીરે ગોળ નાખીને કરવે, અને તેમાં સુંઠની ભુકી નાખી ખાવા આપવી.
ઈલાજ ૩ જે. થી નવટાંક (તેલા ૫) ને ગરમ કરી તેમાં સાકરને કે તેલા ૨ ને વજને નાખીને એકત્ર કરીને દહાડામાં ત્રણ વખત ચાટવું. એ પ્રમાણે દીન ૧૦ એ દવા ખાવાથી પીત કપાઈ જશે.
For Private and Personal Use Only