________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૫
સુકવું તે ખડખડાવવું, પછી તેમાં હળદર (જે આપણે ખા ધામાં વાપરીએ છીયે તે) અને ટકીની આરીક એન્ના જેવી ભુકી કરીને તે એઉ તે વાસણમાં નાખવી ને બેઉને એકરસ મેળવવી. અરામર મેલવણી થયા પછી જે ભાગ ઉપરની નેસ ગંઠાઇ ગઇ હોય તેનો ઉપર એક ઝીણા લુગડાની કટકા લઇને તે વાસણમાં ખાળી કહ્ાડવા ને નેસ ઉપર લપેટીને તે ઉપર રૂ સુકવા, ને પાટા આંધી લેવા. અ પ્રમાણે દરોજ કરવું. તેથી ગંઠાઇ ગયલા ભાગ છુટાં થશે ને દર્દીને આરામ થશે.
ઇલાજ ૩ જો.
પગની નેસમાં પવન ભરાઇ નેસા તથા પગ દુઃખે તેના ઇલાજ.
રમ અથવા ખાંડી દારૂ
ગાલામ
અગર સારૂ સાજું રાહીડા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(વાઈનગલાસ ૧) તાલા. ૬ તાલા. ૬
17 ......
સરખે ભાગે.
અગર તથા હીડાને પથ્થરના પાટા ઉપર ગાલાખમાં ઘસવાં. પછી તેમાં રસ અથવા બ્રાંડી દારૂ નામવા ને સઘળાંને મેલવી સીસીમાં ભરવું, અને જ્યાં દુઃખનું હોય ત્યાં ધીમે હાથે ઘસડવું તેથી નેસ છુટી થશે, લેાહી ફરતું થશેને દુઃખા। અંધ થશે.
For Private and Personal Use Only