________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪ નેસ ગઠાઈ ગઈ હોય તે નરમ
કરવાના ઇલાજ. માણસને નબળાઈ થવાથી શરીરમાં લોહી ઓછું થઈ જાય છે તેથી, તથા દરદો થવાથી લોહી ગંઠાઈ જાય છે ને નેસમાં લેહી ફરતું અટકે છે તેથી નેસ ગંઠાઈ જાય છે તેના ઈલાજ.
ઈલાજ ૧ લો. તેલ,
તેલા બદામનું તેલ ...... ૧ નેનનું તેલ ..... ૨ ટનટાઈન તેલ ... ર રાહાલ એટલે રાજમ વા (પા) કપુર ... ... ... ... ૧ મીણ... ... ... ... ૧
પ્રથમ એક કલઈ કરેલાં વાસણમાં મીણને ચહુલા પર મુકી ગરમ કરવું ને તવાયા પછી તેમાં બદામનું અને ટરપેનટાઈન તેલ તથા જેનુનનું તેલ નાખવું; પછી બધું મેળવીને હેઠે ઉતારવું અને રાજમ અને કપુર એ બેઉને આરીક કરીને તેલમાં નાખવાં ને બરાબર મળી જાય તેમ એકરસ કરવાં. પછી મલમની માફક બનાવી દરદ ઉપર લગાડવું ને ખુબ મસળવું તેથી નેસ છુટી થશે ને કાયદે થશે.
ઈલાજ રજો. મધ ... તેલ ૫ હળદર ... તાલે ૧ થી .. તોલા ૧૦ ટકી.... લે છે
પ્રથમ ઘી અને મધ એ બેઉ જણસને એક કલઈ કરેલા વાસણમાં નાખી તે વાસણને ધીમા ઈગાર ઉપર
For Private and Personal Use Only