________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
નાસુરના ઇલાજ. મનુષ્યને પ્રથમ ગડગુમડું યા તેવું બીજા કોઈ દરદ થાય છે, ને તે કુટી જઈ અંદરથી કરે છે ને જે તેની બરાબર સંભાળ નહીં રાખે તો ચામડી અને મારા સડી જઈ અંદર નાસુર પડે છે. વિશેષે કરીને પાઠાનું દરદ વહેલું મટતું નથી, ને તેમાંથી નાસુરનું દરદ થાય છે.
ઈલાજ ૧ લે. ખાવાની આમલીમાંથી ચીચે નીકળે છે તેને પાણીમાં પથ્થરના પાટા ઉપર ઘસીને જે ઠેકાણે નાસુર પડયું હોય તેના ઉપર જાડું જાડું લગાડવું.
ઈલાજ ૨ જે.
તાલા,
અમરકાંદા... ... . •••
A: રાનકુવર (એટલે જંગલમાં ઉગી નીકળેલી તુવરની
દાલ) એ ખાવામાં આવતી નથી તેને પાલે ર૯ વડના ઝાડને પાલે... ... ... ... ... ... ૧૬ જાયફળ ... ... તલા ૨ જાવિત્રી ... ... ૨ | ઉપલી સઘળી જણને છુંદી બારીક મેદા નવી કરીને કપડાંએ ચાળી લેવી, ને સઘળી સુકી એક સીસીમાં ભરી રાખવી. ખપ પડે ત્યારે તેમાંથી ર તેલા ભુકી લઈને ગાયનાં છા શેર દૂધ સાથે મેળવીને ખાવી. એ પ્રમાણે ૧૪ દિવસ સુધી ખાવી, અને એજ ભુકીમાંથી નાસુરમાં દરરોજ લગાડવી.
For Private and Personal Use Only