________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦ ઉપલી ત્રણે જણને એક કાચના વાસણમાં નાખીને તેમાં ૨ ગલાસ ખળખળતું પાણી રેડવું ને આખી રાત ઢાંકીને ભીજવી રાખવું. સવારે તે પાણી સારી પેઠે ચોળીને અથવા ચાળ્યા વગર કપડાંએ ગાળી કહાડવું ને પછી આમદાની (સવારની) વખતે એ બધું પાણી પાવું તેથી શયદે થાશે.
ઈલાજ ૭ મે. સોજા અગરનાં લાકડાનું તેલ કહેડાવવું અને શરીર ઉપર ભરવું. જે અગરનું તેલ થોડું મલે તો તેમાં કરદીનાં બીનું તેલ સાથે ભેળવું ને દરદીને દિવસમાં બે ત્રણ વખત લગાવવા ફરમારવું, જેથી શયદો થાશે.
ઈલાજ ૮ મે. થુવર કંટારીઓ ચાર પાંચ ધારવાળા આવે છે તે જાતને તેમાંથી ૧ કીલસ બટલે લે ને તેની ૧૦ થી ૧૨ કાતરી કરવી. એ બધી કાતરીઓને એક મોટાં તથીલામાં નાખી તેમાં ઠંડુ પાણી રેડીને તે હલાવર મુકવું ને પાણી કકરા પડે ત્યાં સુધી ઉકાળવું. ઉકળીઆ પછી તેની ઉપર ઢાંકણું ઢાંકવું. વરાળ બહાર જવા દેવી નહીં. પછી દઈને ધીમે ધીમે તેનાથી ખમાય તેમ તેને બાફ આપવો. હાથ પગ ઉપર અથવા જ આજુએ દરદ થયું હોય તે ઉપર બાફ આપ. ઉપલું દરદ ડાબી બાજુ ઉપર હોય તે દરદીને ઉપલાં થવાની સાથે વાવલા નામનું ઝાડ જે વડના ઝાડ જેવું મોડું થાય છે તેના પાંદડાં ભેળીને ઉકાળવાં ને તેને આ આપ, તેથી ફાયદો થશે.
For Private and Personal Use Only