________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
- ઇલાજ અટકાવારી
માલમ પડે કે હેઠળ ઉતારવું ને ઠંડું પડયા પછી કપડાંએ એ તેલ ગાળી લેવું ને કાચના બુચની સીસીમાં ભરવું. ખપ પડે તે વખતે એ તેલ દરદવાળા ભાગ ઉપર સારી પેઠે મસળવું તેથી ફરક પડશે.
ઈલાજ ૩ જે. એક પરબેદાર (મજબુત) અટક હોય તેની ચરબી કહાડી તેને એક વાસણમાં મુકીને તે વાસણ આતસ ઉપર સુકી ચરબી તવાવા દેવી. તવાયા પછી તે વાસણ આતસ ઉપરથી ઉચકી બહાર કહાડવું અને ઠંડું પડયા પછી તે તવાયેલા ભાગને કપડાંથી ગાળી લઈ કાચના બુચની સીસીમાં ભરવું. ખપ પડે ત્યારે તેમાંથી લઈ દરદવાળા ભાગ ઉપર સારી પેઠે મસળવું એટલે ફરક પડશે.
ઈલાજ ૪ થે.
તલા. આસન ... ... ૧૦ સરમાઉ ઝાડ (મરાઠા સંત ... ... ... ૧૦ લોકો એ ઝાડને “રાલુ સફેદ અરી.. ... ૧ કરી કહે છે) તેની જડે. ૫ મીણ પીળું સેજામાંનું... ... ... .. તોલા ૨૦
મણ સીવાયની ઉપલી સઘળી જણસેને એક પછી એક લઈને લેખંડની ખલમાં ઇંદીને એક વાસણમાં મુકવી. પછી મીણને થોડું થોડું લઈને તેને ખેલમાં નાખીને છુંદવું. તેને છુંદતા જવું ને ઉપલે મુકે તેમાં થોડો થોડો નાખતા જ. એ પ્રમાણે બધી જણસને એ સઘળા મીણમાં બરાબર મેળવી નાખવી ને એક રસ બરાબર બધું મળી જાય તેમ કરવું. પછી એ સઘળી મેલવણીવાળું મીણ લઈને બોરના કદ જેવડી તેની
તાલા,
For Private and Personal Use Only